Monday, June 2, 2014

'Pop Up Dictionary


શુ તમારા ઘર માં ડિક્શનરી  છે. તેના પેજ કેટલા છે.? તેમા તમને શબ્દોનો અર્થ શોધવા માટે ઘણો સમય લાગતો હશે. કઇ વાંઘો નહી. તમારે તેની જરુર નથી. તમારા સ્માર્ટ ફોન  ઇન્ટોલ કરો. 'Pop Up Dictionary.'Pop Up Dictionary.  એ ઓફલાઇન  ફ્રી ડિક્શનરી છે. જેમા English to Gujarati, English to English, Gujarati to English and Gujarati to Gujarati Dictionaries સમાવેશ થાય છે. આ એપ્લીકેશન થી તમે કોઇ પણ English spelling નો અર્થ જાણી કરો છો. English to English, English to Gujarati, Gujarati to English and Gujarati to Gujarat શબ્દોના અર્થ જાણી કરો છો. 'Pop Up Dictionary.  ની ખાસીયતો છે. જેમાં Inbuilt Search Box, Auto Suggest, Copy Word & Get The Meaning, Inbuilt Gujarati Keyboard. વગેરેનો સમાવેશ થાય છે. Gujaratilex


icon 'Pop Up Dictionary' is a free offline dictionary containing English to Gujarati, English to English, Gujarati to English and Gujarati to Gujarati Dictionaries. Application will assist users to find word meanings

Click Here to download and install from Play Store

No comments:

Post a Comment