Sunday, July 19, 2020

દરેક વિદ્યાર્થીના ફોનમાં આ ત્રણ એપ્લિકેશન હોવી જોઈએ.

નમસ્કાર,  વિદ્યાર્થીઓમિત્રો
👉🏻દરેક વિદ્યાર્થીના ફોનમાં આ ત્રણ  એપ્લિકેશન હોવી જોઈએ.
1. MICROSOFT TEAMS
2. DIKSHA APP
3. QR CODE SCANNER

👉🏻1. એક તો માઈક્રોસોફ્ટ ટિમ્સ જેમાંથી આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમ જોડાઇ શકીએ છીએ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams

👉🏻2. બીજી એપ છે દીક્ષા એપ્લિકેશન. ધોરણ1 થી  12 સુધી ના વિષય વાઇઝ વિડીયો જોઈ શકો છો. તેમા હોમ લર્નિંગ ના વિડીયો પણ જોઈ શકો છો.આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app

👉🏻3.ત્રીજી એપ્લિકેશન છે ક્યુ આર કોડ સ્કેનર જેનાથી પાઠ્યપુસ્તકમાં આપેલા કોડ સ્કેન કરીને વીડિયો જોઈ શકાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://play.google.com/store/apps/details?id=qrscanner.barcodescanner.barcodereader.qrcodereader

No comments:

Post a Comment