Pages
Home
ગુજરાતી
हीन्दी
संस्कृत
English
ગણિત
વિજ્ઞાન
સામાજિક વિજ્ઞાન
Site Map
M-Learning/ટેબ્લેટ દ્રારા શિક્ષણ
Online & OfflineTest/E-Test
Blog Guru
ppt
એકમ કસોટી
MP3
CCC
Competitive Exam Material
Gunotsav Material
Be Smart In English Video
ધોરણ 6 English
ધોરણ 7 English
ધોરણ 8 English
English Quiz Games
Monday, August 3, 2020
STD 6 SEM 1 English Main Page
ઈ
-
કન્ટેન્ટ
ખોલવા માટે જે તે યુનિટ ના નામ પર ટચ કે ક્લિક કરો.
હાલ યુનિટ 1 અને 2 નું ઇ-કન્ટેન્ટ ઉપલબ્ધ છે.
યુનિટ 3 અને 4 નું
ઇ-કન્ટેન્ટ
ટૂંક સમયમાં આવશે.
STD 6 7 8 English Main Page
વિદ્યાર્થી મિત્રો, ધોરણ પસંદ કરો.
ધોરણ પસંદ કરવા માટે નીચેના ધોરણના આઈકોન પર ક્લિક અથવા ટચ કરો
Sunday, July 19, 2020
દરેક વિદ્યાર્થીના ફોનમાં આ ત્રણ એપ્લિકેશન હોવી જોઈએ.
નમસ્કાર, વિદ્યાર્થીઓમિત્રો
👉🏻દરેક વિદ્યાર્થીના ફોનમાં આ ત્રણ એપ્લિકેશન હોવી જોઈએ.
1. MICROSOFT TEAMS
2. DIKSHA APP
3. QR CODE SCANNER
👉🏻1. એક તો માઈક્રોસોફ્ટ ટિમ્સ જેમાંથી આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમ જોડાઇ શકીએ છીએ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.microsoft.teams
👉🏻2. બીજી એપ છે દીક્ષા એપ્લિકેશન. ધોરણ1 થી 12 સુધી ના વિષય વાઇઝ વિડીયો જોઈ શકો છો. તેમા હોમ લર્નિંગ ના વિડીયો પણ જોઈ શકો છો.આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app
👉🏻3.ત્રીજી એપ્લિકેશન છે ક્યુ આર કોડ સ્કેનર જેનાથી પાઠ્યપુસ્તકમાં આપેલા કોડ સ્કેન કરીને વીડિયો જોઈ શકાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
https://play.google.com/store/apps/details?id=qrscanner.barcodescanner.barcodereader.qrcodereader
Tuesday, June 30, 2020
માઈક્રોસોફ્ટ ટીમ્સને લગતા ખાસ ઉપયોગી વીડિયો જુઓ
વિડીયો જોવા માટે યૂટ્યૂબ આઈકોન
પર
ટચ કરો.
1
માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન
ડાઉનલોડ,
ઇન્સ્ટોલ અને સાઈન ઈન
કેવી રીતે કરશો
?
2
માઈક્રોસોફ્ટ
ટીમ્સમાં
કેલેન્ડરમાં
નવી મીટીંગ કેવી રીતે સેટ કરશો
?
3
માઈક્રોસોફ્ટ
ટીમ્સમાં મિટિંગમાં
જોઈન થવાની ત્રણ રીતો.
4
માઇક્રોસોફ્ટ ટીમ્સ મીટિંગમાં
વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓને રીમુવ કરતાં
અથવા મ્યૂટ કરતાં કેવી રીતે અટકાવશો
?
5
વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકનો
વિડીયો મોટી સ્ક્રીનમાં કેવી રીતે રાખવો
?
6
માઈક્રોસોફ્ટ
ટીમ્સમાં
મીટિંગ (ક્લાસ)
દરમિયાન તમારા મોબાઇલની
સ્ક્રીન શેર કેવી રીતે કરશો.
7
મોબાઈલ સ્ક્રીન પર કેવી રીતે લખશો
?
8
માઈક્રોસોફ્ટ
ટીમ્સમા શિક્ષકે નવુ અસાઈન્ટમેન્ટ/લેશન/ગૃહ કાર્ય કેવી રીતે આપવું
?
9
માઈક્રો
સોફ્ટ
ટીમ્સમાં તમારા શિક્ષકે મોકલેલ અસાઈન્ટમેન્ટ
કેવી રીતે ડાઉનલોડ કરશો
?
10
તમે કરેલ અસાઇનમેન્ટ/લેશન/ગૃહકાર્ય તમારા શિક્ષકને કેવી રીતે મોકલશો
?
(New)
11
માઈક્રોસોફ્ટ ટીમ્સ /અકાઉન્ટ નો
પાસવર્ડ કેવી રીતે બદલવો
Saturday, June 20, 2020
ધો. 5 થી 8 SSA E-Content તમારા મોબાઈલ માં
👉🏼 ધો. 5 થી 8 SSA E-Content તમારા મોબાઈલ માં
અહિં ક્લિક કરો
👉🏼 બસ ક્લિક કરો ઉપર ની લિંક અને ધોરણ ત્યારબાદ વિષય અને પ્રકરણ પસંદ કરો.
👉🏼 વિદ્યાર્થીઓને મોકલો
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)