Friday, May 10, 2013

દાત ના ચિકિત્સક પાસે


દાત ના ચિકિત્સક પાસે



At the reception - આગમન વખતે

can I make an appointment to see the ...?શુ હું દાંત ના ડૉક્ટર ને મળવા માટે સમય લઈ શકુ?
dentistદાંત ના ડૉક્ટર
hygienistસ્વાસ્થ્ય સલાહકાર
 
I'd like a check-upમારે તપાસ કરાવવી છે
 
please take a seatમહેરબાની કરીને, બેસો
would you like to come through?તમે સાથે આવશો?

Having your teeth examined - તમારા દાંત ની તપાસ કરાવવી


when did you last visit the dentist?તમે છેલ્લે દાંત ના ડૉક્ટર ને ક્યારે મળ્યા હતા?
 
have you had any problems?શુ તમને કોઈ તકલીફ હતી?
 
I've got toothacheમને દાંત દુખે છે
one of my fillings has come outમારૂ ઍક પુરાણ નીકળી ગયુ છે
I've chipped a toothમારો દાંત તૂટી ગયો છે
 
I'd like a clean and polish, pleaseમહેરબાની કરીને, તે સાફ કરશો
 
can you open your mouth, please?મહેરબાની કરીને, તમારુ મોઢુ ખોલશો?
a little wider, pleaseમહેરબાની કરીને, થોડુ વધુ
 
I'm going to give you an x-rayહું તમારી ક્ષ-કિરણ તપાસ કરીશ
 
you've got a bit of decay in this oneતમારે અહિયા થોડો ખાડો છે
you've got an abscess


Dental treatment - દાંત ની સારવાર

you need two fillingsતમારે બે પુરાણ ની જરૂર છે
 
I'm going to have to take this tooth outહું આ દાંત બહાર કાઢી નાખવા માગુ છુ
 
do you want to have a crown fitted?શુ તમારે કૅપ ફીટ કરાવવી છે?
 
I'm going to give you an injectionહું તમને ઇંજેક્ષન આપવાનો છુ
 
let me know if you feel any painજો તમને દુખાવો થાય તો મને જણાવજો
 
would you like to rinse your mouth out?તમારે કોગળા કરવા છે?
 
you should make an appointment with the hygienistતમારે સ્વાસ્થ્ય સલાહકાર નો સમય લઈ લેવો જોઈઍ
 
how much will it cost?તેના કેટલા થશે?


No comments:

Post a Comment