Friday, May 10, 2013

બસ તથા ટ્રેન દ્વારા યાત્રા


imetableસમયપત્રક
platformપ્લૅટફૉર્મ
waiting roomરાહ જોવા માટેનો કક્ષ
booking officeઆરક્ષણ કચેરી
seat numberસીટ નંબર

Train travel - ટ્રેન ની યાત્રા

trackપાટા
express trainઝડપી ટ્રેન
stopping serviceઉભા રાખવાની વ્યવસ્થા
compartmentડબ્બો
carriageસામાન
railway lineટ્રેન લાઇન
season ticketચોક્કસ સમયનો પાસ
ticket inspectorટિકેટ ચેક કરનાર
train driverટ્રેન ચલાવનાર
guardગાર્ડ
signalસિગ્નલ
live railચાલુ ગાડી
level crossingક્રૉસ કરવાની જગ્યા
train fareટ્રેન નુ ભાડુ
train journeyટ્રેન ની યાત્રા
railcardમર્યાદિત સમયનુ કાર્ડ
travelcardમર્યાદિત સમયનુ કાર્ડ
stationસ્ટેશન
buffet carબફે ડબ્બો
penalty fareદંડ
train crashટ્રેન નો અકસ્માત
derailmentટ્રેન પાટા પરથી ઉતરી જવી
line closureલાઇન બંધ થવી
 
to get on the trainટ્રેનમા ચઢવુ
to get off the trainટ્રેનમાથી ઉતારવુ


Bus travel - બસની યાત્રા

busબસ
bus stationબસ સ્ટેશન
coachબસ
coach stationબસ સ્ટેશન
bus journeyબસની યાત્રા
bus fareબસનુ ભાડુ
bus stopબસ ઉભા રહેવાની જગ્યા
conductorટિકેટ ચેક કરનાર
bus driverબસ ચલાવનાર
ticket collectorટિકેટ ચેક કરનાર
routeરસ્તો
request stopવિનંતી કરીને માગેલુ સ્ટોપ
the next stopહવે પછીનુ સ્ટોપ
inspectorઇનસ્પેક્ટર
bus laneબસને ચાલવાની જગ્યા
terminusટર્મિનસ
luggage holdસામાન પકડવાની જગ્યા
night busરાતની બસ
 
to get on the busબસમા ચઢવુ
to get off the busબસમાથી ઉતરવુ

No comments:

Post a Comment