imetable | સમયપત્રક |
platform | પ્લૅટફૉર્મ |
waiting room | રાહ જોવા માટેનો કક્ષ |
booking office | આરક્ષણ કચેરી |
seat number | સીટ નંબર |
Train travel - ટ્રેન ની યાત્રા
track | પાટા |
express train | ઝડપી ટ્રેન |
stopping service | ઉભા રાખવાની વ્યવસ્થા |
compartment | ડબ્બો |
carriage | સામાન |
railway line | ટ્રેન લાઇન |
season ticket | ચોક્કસ સમયનો પાસ |
ticket inspector | ટિકેટ ચેક કરનાર |
train driver | ટ્રેન ચલાવનાર |
guard | ગાર્ડ |
signal | સિગ્નલ |
live rail | ચાલુ ગાડી |
level crossing | ક્રૉસ કરવાની જગ્યા |
train fare | ટ્રેન નુ ભાડુ |
train journey | ટ્રેન ની યાત્રા |
railcard | મર્યાદિત સમયનુ કાર્ડ |
travelcard | મર્યાદિત સમયનુ કાર્ડ |
station | સ્ટેશન |
buffet car | બફે ડબ્બો |
penalty fare | દંડ |
train crash | ટ્રેન નો અકસ્માત |
derailment | ટ્રેન પાટા પરથી ઉતરી જવી |
line closure | લાઇન બંધ થવી |
to get on the train | ટ્રેનમા ચઢવુ |
to get off the train | ટ્રેનમાથી ઉતારવુ |
Bus travel - બસની યાત્રા
bus | બસ |
bus station | બસ સ્ટેશન |
coach | બસ |
coach station | બસ સ્ટેશન |
bus journey | બસની યાત્રા |
bus fare | બસનુ ભાડુ |
bus stop | બસ ઉભા રહેવાની જગ્યા |
conductor | ટિકેટ ચેક કરનાર |
bus driver | બસ ચલાવનાર |
ticket collector | ટિકેટ ચેક કરનાર |
route | રસ્તો |
request stop | વિનંતી કરીને માગેલુ સ્ટોપ |
the next stop | હવે પછીનુ સ્ટોપ |
inspector | ઇનસ્પેક્ટર |
bus lane | બસને ચાલવાની જગ્યા |
terminus | ટર્મિનસ |
luggage hold | સામાન પકડવાની જગ્યા |
night bus | રાતની બસ |
to get on the bus | બસમા ચઢવુ |
to get off the bus | બસમાથી ઉતરવુ |
No comments:
Post a Comment