Thursday, May 9, 2013

વિમાન દ્વારા યાત્રા કરવી



વિમાન દ્વારા યાત્રા કરવી


અહી કેટલાક વાક્યો તથા નિશાની છે જે તમને હવાઈ મુસાફરી વખતે તથા ઍરપોર્ટ ઉપર ઉપયોગ મા આવશે

Checking in - અંદર જવુ

I've come to collect my ticketsહું મારી ટિકેટ લેવા માટે આવ્યો છુ
I booked on the internetમે ઇંટરનેટ ઉપર આરક્ષિત કરી છે
do you have your booking reference?શુ તમારી પાસે તમારો આરક્ષણ નંબર છે?
 
your passport and ticket, pleaseમહેરબાની કરીને તમારો પાસપોર્ટ તથા ટિકેટ બતાવશો
here's my booking referenceઆ રહ્યો મારો બુકિંગ આરક્ષણ નંબર
where are you flying to?તમે ક્યા ઉડી રહ્યા છો?
 
did you pack your bags yourself?શુ તમે તમારી બૅગ જાતે ભરી છે?
has anyone had access to your bags in the meantime?આ દરમ્યાન તમારી બૅગ કોઈ ની પાસે હતી?
do you have any liquids or sharp objects in your hand baggage?તમારી હાથબૅગ મા કોઈ પ્રવાહી પદાર્થ કે અણીદાર વસ્તુ છે?
 
how many bags are you checking in?તમારી પાસે કેટલી બૅગ છે?
could I see your hand baggage, please?મહેરબાની કરી ને શુ હું તમારી હાથબૅગ જોઈ શકુ?
do I need to check this in or can I take it with me?શુ આ મારે અંદર મુકવુ પડશે કે મારી સાથે રાખી શકુ?
there's an excess baggage charge of ...વધારે વજન માટે ના રૂપીયા થશે ...
£30£30
would you like a window or an aisle seat?શુ તમને બારી વળી બેઠક ગમશે કે તેની બાજુ વાળી?
enjoy your flight!તમારી યાત્રા મા મજા કરો
 
where can I get a trolley?મને ટ્રૉલી ક્યા મળશે?

Security - સુરક્ષા

are you carrying any liquids?શુ તમારી પાસે કોઈ પ્રવાહી છે?
 
could you take off your ..., please?શુ તમે તમારો ...
coatકોટ
shoesબૂટ
beltપટ્ટો
 
could you put any metallic objects into the tray, please?મહેરબાની કરીને ધાતુ ની વસ્તુઓ ટ્રે મા મુકશો
 
please empty your pocketsતમારા ખીસ્સા ખાલી કરો
 
please take your laptop out of its caseમહેરબાની કરી ને તમારુ લૅપટૉપ બૅગ માથી બહાર કાઢો
 
I'm afraid you can't take that throughમને લાગે છે કે તમે તે લઈ જઈ નહી શકો

In the departure lounge - પ્રસ્થાન માટે ની જગ્યા મા

what's the flight number?તમારો વિમાન નંબર શુ છે?
which gate do we need?આપણે કયા દરવાજાની જરૂર પડશે?
 
last call for passenger Smith travelling to Miami, please proceed immediately to Gate number 32યાત્રી સ્મિથ માટે અંતિમ ઘોષણા, મહેરબાની કરી ને દરવાજા નંબર 32 તરફ પ્રયાણ કરો.
 
the flight's been delayedવિમાન મોડુ થયુ છે
the flight's been cancelledવિમાન રદ્દ કરવામા આવ્યુ છે
 
we'd like to apologise for the delayમોડુ થવા બદલ અમે દિલગીર છીઍ
 
could I see your passport and boarding card, please?મહેરબાની કરીને, શુ હું તમારો પાસપોર્ટ તથા પ્રસ્થાન કાર્ડ જોઈ શકુ?

On the plane - વિમાન ની અંદર

what's your seat number?તમારો સીટ નંબર શુ છે?
could you please put that in the overhead locker?શુ તમે તે ઉપર ના ખાના મા મૂકી દેશો?
 
please pay attention to this short safety demonstrationમહેરબાની કરીને, આ ટૂંકા સુરક્ષા પ્રયોગ ઉપર ધ્યાન આપો
please turn off all mobile phones and electronic devicesમહેરબાની કરીને, બધા જ મોબાઇલ ફોન તથા યાંત્રિક ઉપકરણો બંધ કરશો
 
the captain has turned off the Fasten Seatbelt signવિમાનચાલકે સુરક્ષા પટ્ટાનલાઇટ બંધ કરી છે
how long does the flight take?આ યાત્રામા કેટલો સમય લાગશે?
would you like any food or refreshments?શુ તમે કઈ ખાવાનુ અથવા પીવાનુ પસંદ કરશો?
 
the captain has switched on the Fasten Seatbelt signવિમાનચાલક સુરક્ષા પટ્ટાની લાઇટ ચાલુ કરી છે
we'll be landing in about fifteen minutesઅમે લગભગ પંદર મિનિટ મા ઉતરીશુ
please fasten your seatbelt and return your seat to the upright positionમહેરબાની કરીને તમારા સુરક્ષા બેલ્ટ બાંધી ને તમારી સીટ ઉભી કરો
please stay in your seat until the aircraft has come to a complete standstill and the Fasten Seatbelt sign has been switched offમહેરબાની કરીને, જ્યા સુધી વિમાન સંપૂર્ણ રીતે ઉભુ ના રહી જાય અને સીટ બેલ્ટ ની લાઇટ બંધ ના થાય ત્યા સુધી પોતાની સીટ મા બેસી રહો
 
the local time is ...અત્યારે સમય છે ...
9.34pm9.34pm



Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Short stay (abbreviation of Short stay car park)થોડા સમય માટે(થોડા સમય માટે ગાડી પાર્ક નુ નાનુ રૂપ)
Long stay (abbreviation of Long stay car park)લાંબા સમય માટે (લાંબા સમય માટે ગાડી પાર્ક નુ નાનુ રૂપ)
 
Arrivalsઆગમન
Departuresપ્રસ્થાન
International check-inઆંતરરાષ્ટ્રીય આગમન
International departuresઆંતરરાષ્ટ્રીય પ્રસ્થાન
Domestic flightsઆંતર્દેશીય વિમાન
 
Toiletsશૌચાલય
Informationમાહિતી
Ticket officesટિકેટ કચેરી
Lockersલૉકર્સ
Payphonesરૂપિયા ફોન
Restaurantરેસ્ટોરેંટ
 
 
Gates 1-32દરવાજા 1-32
Tax free shoppingટૅક્સ વગર ની ખરીદી
Duty free shoppingડ્યૂટી આપ્યા વગરની ખરીદી
 
Transfersઅદલા-બદલી
Flight connectionsવિમાન જોડાણ
Baggage reclaimસામાન માગવો
Passport controlપાસપોર્ટ કંટ્રોલ
Customsકસ્ટમ્સ
 
Car hireગાડી ભાડે કરવી
 
Departures boardપ્રસ્થાન કરો
Check-in openઆગમન ખુલ્લુ
Go to Gate ......દરવાજા તરફ જાઓ
Delayedમોડી છે
Cancelledરદ્દ છે
Now boardingઅત્યારે બેસો
Last callછેલ્લી વાર ની સૂચના
Gate closedદરવાજા બંધ
Departedજઈ ચૂકી છે
 
Arrivals boardઆગમન માટે બેસો
Expected 23:2523:25 વાગે આવવાની આશા છે
Landed 09:5209:52 વાગે ઉતરી ચૂકી છે

No comments:

Post a Comment