| could I see your passport, please? | મહેરબાની કરીને, શુ હું તમારો પાસપોર્ટ જોઈ શકુ? |
| where have you travelled from? | તમે ક્યાંથી યાત્રા કરી ને આવી રહ્યા છો? |
| |
| what's the purpose of your visit? | તમારો અહિયા આવવાનો ઉદેશ શુ છે? |
| I'm on holiday | હું રજાઓ ઉપર છુ |
| I'm on business | હું ધંધા ના કામ થી આવ્યો છુ |
| I'm visiting relatives | હું મારા સંબંધીઓ ની મળવા આવ્યો છુ |
| |
| how long will you be staying? | તમે કેટલો સમય રહેવાના છો? |
| where will you be staying? | તમે ક્યા રહેવાના છો? |
| |
| you have to fill in this ... | તમારે આ ... ભરવુ પડશે |
| landing card | ઉતરવાનુ કાર્ડ |
| immigration form | ઇમ્મિગ્રેશન ફોર્મ |
| |
| enjoy your stay! | તમારા રોકાણ દરમ્યાન મજા કરો |
No comments:
Post a Comment