વિમાન દ્વારા યાત્રા કરવી
અહી કેટલાક વાક્યો તથા નિશાની છે જે તમને હવાઈ મુસાફરી વખતે તથા ઍરપોર્ટ ઉપર ઉપયોગ મા આવશે
Checking in - અંદર જવુ
| I've come to collect my tickets | હું મારી ટિકેટ લેવા માટે આવ્યો છુ |
| I booked on the internet | મે ઇંટરનેટ ઉપર આરક્ષિત કરી છે |
| do you have your booking reference? | શુ તમારી પાસે તમારો આરક્ષણ નંબર છે? |
| your passport and ticket, please | મહેરબાની કરીને તમારો પાસપોર્ટ તથા ટિકેટ બતાવશો |
| here's my booking reference | આ રહ્યો મારો બુકિંગ આરક્ષણ નંબર |
| where are you flying to? | તમે ક્યા ઉડી રહ્યા છો? |
| did you pack your bags yourself? | શુ તમે તમારી બૅગ જાતે ભરી છે? |
| has anyone had access to your bags in the meantime? | આ દરમ્યાન તમારી બૅગ કોઈ ની પાસે હતી? |
| do you have any liquids or sharp objects in your hand baggage? | તમારી હાથબૅગ મા કોઈ પ્રવાહી પદાર્થ કે અણીદાર વસ્તુ છે? |
| how many bags are you checking in? | તમારી પાસે કેટલી બૅગ છે? |
| could I see your hand baggage, please? | મહેરબાની કરી ને શુ હું તમારી હાથબૅગ જોઈ શકુ? |
| do I need to check this in or can I take it with me? | શુ આ મારે અંદર મુકવુ પડશે કે મારી સાથે રાખી શકુ? |
| there's an excess baggage charge of ... | વધારે વજન માટે ના રૂપીયા થશે ... |
| £30 | £30 |
| would you like a window or an aisle seat? | શુ તમને બારી વળી બેઠક ગમશે કે તેની બાજુ વાળી? |
| enjoy your flight! | તમારી યાત્રા મા મજા કરો |
| where can I get a trolley? | મને ટ્રૉલી ક્યા મળશે? |
Security - સુરક્ષા
| are you carrying any liquids? | શુ તમારી પાસે કોઈ પ્રવાહી છે? |
| could you take off your ..., please? | શુ તમે તમારો ... |
| coat | કોટ |
| shoes | બૂટ |
| belt | પટ્ટો |
| could you put any metallic objects into the tray, please? | મહેરબાની કરીને ધાતુ ની વસ્તુઓ ટ્રે મા મુકશો |
| please empty your pockets | તમારા ખીસ્સા ખાલી કરો |
| please take your laptop out of its case | મહેરબાની કરી ને તમારુ લૅપટૉપ બૅગ માથી બહાર કાઢો |
| I'm afraid you can't take that through | મને લાગે છે કે તમે તે લઈ જઈ નહી શકો |
In the departure lounge - પ્રસ્થાન માટે ની જગ્યા મા
| what's the flight number? | તમારો વિમાન નંબર શુ છે? |
| which gate do we need? | આપણે કયા દરવાજાની જરૂર પડશે? |
| last call for passenger Smith travelling to Miami, please proceed immediately to Gate number 32 | યાત્રી સ્મિથ માટે અંતિમ ઘોષણા, મહેરબાની કરી ને દરવાજા નંબર 32 તરફ પ્રયાણ કરો. |
| the flight's been delayed | વિમાન મોડુ થયુ છે |
| the flight's been cancelled | વિમાન રદ્દ કરવામા આવ્યુ છે |
| we'd like to apologise for the delay | મોડુ થવા બદલ અમે દિલગીર છીઍ |
| could I see your passport and boarding card, please? | મહેરબાની કરીને, શુ હું તમારો પાસપોર્ટ તથા પ્રસ્થાન કાર્ડ જોઈ શકુ? |
On the plane - વિમાન ની અંદર
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Short stay (abbreviation of Short stay car park) | થોડા સમય માટે(થોડા સમય માટે ગાડી પાર્ક નુ નાનુ રૂપ) |
| Long stay (abbreviation of Long stay car park) | લાંબા સમય માટે (લાંબા સમય માટે ગાડી પાર્ક નુ નાનુ રૂપ) |
| Arrivals | આગમન |
| Departures | પ્રસ્થાન |
| International check-in | આંતરરાષ્ટ્રીય આગમન |
| International departures | આંતરરાષ્ટ્રીય પ્રસ્થાન |
| Domestic flights | આંતર્દેશીય વિમાન |
| Toilets | શૌચાલય |
| Information | માહિતી |
| Ticket offices | ટિકેટ કચેરી |
| Lockers | લૉકર્સ |
| Payphones | રૂપિયા ફોન |
| Restaurant | રેસ્ટોરેંટ |
| Gates 1-32 | દરવાજા 1-32 |
| Tax free shopping | ટૅક્સ વગર ની ખરીદી |
| Duty free shopping | ડ્યૂટી આપ્યા વગરની ખરીદી |
| Transfers | અદલા-બદલી |
| Flight connections | વિમાન જોડાણ |
| Baggage reclaim | સામાન માગવો |
| Passport control | પાસપોર્ટ કંટ્રોલ |
| Customs | કસ્ટમ્સ |
| Car hire | ગાડી ભાડે કરવી |
| Departures board | પ્રસ્થાન કરો |
| Check-in open | આગમન ખુલ્લુ |
| Go to Gate ... | ...દરવાજા તરફ જાઓ |
| Delayed | મોડી છે |
| Cancelled | રદ્દ છે |
| Now boarding | અત્યારે બેસો |
| Last call | છેલ્લી વાર ની સૂચના |
| Gate closed | દરવાજા બંધ |
| Departed | જઈ ચૂકી છે |
| Arrivals board | આગમન માટે બેસો |
| Expected 23:25 | 23:25 વાગે આવવાની આશા છે |
| Landed 09:52 | 09:52 વાગે ઉતરી ચૂકી છે |
No comments:
Post a Comment