Thursday, May 9, 2013


પરીવાર તથા સંબંધો

અહિયા પરિવાર તથા સંબંધો માટે ના કેટલાક અંગ્રેજી વાક્યો આપેલા છે. ભાઈઓ, બહેનો તથા પરિવાર ના અન્ય સભ્યો વિષે કેવી રીતે વાત કરવી તે અહિયા શીખો, તે ઉપરાંત તમારા પોતાના વીષે પણ.

Brothers and sisters - ભાઈઓ તથા બહેનો

do you have any brothers or sisters?શુ તમારે કોઈ ભાઈ કે બહેન છે?
 
yes, I've got ...હા મારે છે ...
a brotherઍક ભાઈ
a sisterઍક બહેન
an elder brotherઍક મોટો ભાઈ
a younger sisterઍક નાની બહેન
two brothersબે ભાઈઓ
two sistersબે બહેનો
one brother and two sistersઍક ભાઈ અને બે બહેનો
 
no, I'm an only childના, હું ઍક માત્ર બાળક છુ

Children and grandchildren - બાળકો અને પ્રપોત્રો

have you got any kids?શુ તમારે કોઈ બાળકો છે?
do you have any children?શુ તમારે કોઈ બાળકો છે?
 
yes, I've got ...હા મારે છે ...
a boy and a girlઍક પુત્ર અને ઍક પુત્રી
a young babyઍક નાની પુત્રી
three kidsત્રણ બાળકો
 
I don't have any childrenમારે કોઈ બાળકો નથી
 
do you have any grandchildren?શુ તમારે કોઈ પ્રપોત્રો છે?

Parents and grandparents - માટા-પિતા તથા દાદા- દાદી

Relationships - સંબંધો

do you have a boyfriend?શુ તમારે કોઈ પુરુષમીત્ર છે?
do you have a girlfriend?શુ તમારે કોઈ સ્ત્રીમીત્ર છે?
 
are you married?શુ તમે પરણીત છો?
are you single?શુ તમે ઍકલા છો?
are you seeing anyone?શુ તમે કોઈ ની જોડે છો?
 
I'm ...હું ...
singleઍકલો છુ
engagedસગપણ થયેલુ છે
marriedપરણીત છુ
divorcedછૂટા-છેડા થયેલા છે
separatedજુદો થયેલો છુ
a widowવિધવા છુ
a widowerવિધુર છુ
 
I'm seeing someoneહું કોઈ ની સાથે છુ

Pets - પાળતૂ પ્રાણીઓ

have you got any pets?શુ તમારી પાસે કોઈ પાળતૂ પ્રાણીઓ છે?
I've got ...મારી પાસે ...
a dog and two catsઍક કુતરુ અને બે બિલાડી છે
a Labradorઍક લૅબ્રાડૉર છે

Asking names and ages - નામ તથા ઉંમર પુછવી

what's his name?તેનુ નામ શુ છે?
he's called ...તે છે ...
Tomટૉમ
 
what's her name?તેણીનુ નામ શુ છે?
she's called ...તે છે ...
Maryમેરી
 
what are their names?તેઓના નામ શુ છે?
they're called ...તેઓ છે ...
Neil and Annaનીલ અને આના
 
how old is he?તે કેટલા વર્ષ નો છે?
he's ...તે છે ...
twelveબાર વર્ષ નો
 
how old is she?તેણી કેટલા વર્ષ ની છે?
she's ...તે છે ...
fifteenપંદર વર્ષ
 
how old are they?તેઓ કેટલા વર્ષ ના છે?
they're ...તેઓ છે ...
six and eightછ અને આઠ
are your parents still alive?શુ તમારા માતા-પિતા હજુ જીવીત છે?
where do your parents live?તમારા માતા-પિતા ક્યા રહે છે?
 
what do your parents do?તમારા માતા-પિતા શુ કરે છે?
 
are your grandparents still alive?શુ તમારા દાદા-દાદી હજુ જીવીત છે

No comments:

Post a Comment