અહી આપેલા અંગ્રેજી વાક્યો નો ઉપયોગ તમે કપડા અથવા જૂતા ની ખરીદી કરતી વખતે કરી શકશો
Finding the right size - યોગ્ય માપ શોધવુ
could I try this on? | શુ હું આ પહેરીને જોઈ શકુ? |
could I try these on? | શુ હું આ પહેરીને જોઈ શકુ? (જૂતા, પૅંટ અથવા જ્યારે ઍક કરતા વધારે વસ્તુ જોવી હોય) |
could I try these shoes on? | શુ હું આ જૂતા પહેરીને જોઈ શકુ? |
do you want to try it on? | શુ તમરે આ પહેરીને જોવુ છે? |
do you want to try them on? | શુ તમરે આ બધુ પહેરીને જોવુ છે? |
what size are you? | તમારુ માપ શુ છે? |
what size do you take? | તમે કયા માપ નુ લો છો? |
I take a size ... | હું ... માપનુ લઈશ |
10 | 10 |
do you have this in a size ...? | શુ તમારી પાસે આ ... |
7 | 7 |
do you have these in a size ...? | શુ તમારી પાસે આ ... |
12 | 12 |
do you have a fitting room? | તમારે ત્યા કપડા બદલવાનો રૂમ છે? |
where's the fitting room? | કપડા બદલવાનો રૂમ ક્યા છે? |
have you got this in a smaller size? | શુ તમારી પાસે આ નાના માપ મા છે? |
have you got this in a larger size? | શુ તમારી પાસે આ મોટા માપ મા છે? |
could you measure my ...? | શુ તમે મારી ... માપશો? |
waist | કમર |
neck | ગળુ |
chest | છાતી |
is that a good fit? | શુ તે બરાબર ફીટ છે? |
it's much too small | તે ઘણુ નાનુ છે |
it's a little too small | તે થોડુ નાનુ છે |
it's a little too big | તે થોડુ મોટુ છે |
it's much too big | તે ઘણુ મોટુ છે |
it's just right | આ ઍક્દમ બરાબર છે |
they're just right | તે ઍક્દમ બરાબર છે |
it doesn't fit | તે ફીટ થતા નથી |
they don't fit | તે ફીટ થતા નથી |
Making a choice - પસંદગી કરવી
how do they feel? | તે કેવુ લાગે છે? |
do they feel comfortable? | શુ તે આરામદાયક છે? |
it suits you | તે તમને શોભે છે |
they suit you | તે તમને શોભે છે |
is this the only colour you've got? | તમારી પાસે ફક્ત આજ રંગ છે? |
what do you think of these? | તમારો આ બાબતે શુ વીચાર છે? |
I like them | મને તે ગમે છે |
I don't like them | મને તે ગમતા નથી |
I don't like the colour | મને રંગ ના ગમ્યો |
what are these made of? | આ શૅમાથી બને છે? |
are these washable? | શુ આ ધોઈ શકાય તેવા છે? |
no, they have to be dry-cleaned | ના, તેમને ડ્રાઇક્લેન કરાવવા પડશે |
I'll take it | હું તે લઈશ |
I'll take them | હું તે લઈશ |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Menswear | પુરુષો ના કપડા |
Womenswear or Ladieswear | સ્ત્રીઓ ના કપડા |
Childrenswear | બાળકો ના કપડા |
Babywear | નાના બાળકો ના કપડા |
Fitting room | કપડા બદલવાનો રૂમ |
Size | માપ |
S — Small | નાનુ |
M — Medium | મધ્યમ |
L — Large | મોટુ |
XL — Extra-large | ઘણુ મોટુ |
No comments:
Post a Comment