Thursday, May 9, 2013

સૂપરમાર્કેટ માં



આયી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને સૂપરમાર્કેટ મા ખરીદી કરતી વખતે કામ લાગશે

Finding and asking for items - વસ્તુઓ માટે પુછવુ અને તે શોધવી

could you tell me where the ... is?શુ તમે મને કહી શકશો... ક્યા છે?
milkદૂધ
bread counterબ્રેડ માટેનુ કાઉંટર
meat sectionમાંસ નો વિભાગ
frozen food sectionઠંડી કરેલી વસ્તુઓ નો વિભાગ
 
are you being served?શુ તમને કોઈ સર્વિસ કરી રહ્યુ છે?
 
I'd like ...હું ... લેવાનુ પસંદ કરીશ
that piece of cheeseચીઝ નો ટુકડો
a slice of pizzaપીઝા નો ટુકડો
six slices of hamડુક્કર ના માંસ ના છ ટુકડા
some olivesથોડા ઑલિવ
 
how much would you like?તમે કેટલુ લેવાનુ પસંદ કરશો?
300 grams300 ગ્રામ
half a kiloઅડધો કિલો
two poundsબે પાઉંડ (ઍક પાઉંડ = 450 ગ્રામ લગભગ)

At the checkout - બહાર નીકળતી વખતે

that's £32.47તેના £32.47
could I have a carrier bag, please?મહેરબાની કરીને મને થેલી મળશે?
could I have another carrier bag, please?મહેરબાની કરીને, મને હજુ ઍક થેલી મળશે?
 
do you need any help packing?તમને પૅકિંગ મા કાઇ મદદ જોઈશે?
do you have a loyalty card?શુ તમારી પાસે કાયમી ગ્રાહક વાળુ કાર્ડ છે?



Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Checkoutબહાર જવુ
8 items or lessઆઠ ગણુ અથવા ઓછુ
Basket onlyખાલી ટોપલિ
Cash onlyફક્ત રોકડા
 
Best before endઆ સમય પહેલા સારુ

No comments:

Post a Comment