Sports
| football | ફુટબૉલ |
| rugby | રગ્બી |
| cricket | ક્રિકેટ |
| tennis | ટેનિસ |
| golf | ગોલ્ફ |
| squash | સ્ક્વૉશ |
| basketball | બાસ્કેટબૉલ |
| netball | નેટબૉલ |
| volleyball | વૉલીબૉલ |
| badminton | બૅડમિંટન |
| table tennis | ટેબલ ટેનિસ |
| hockey | હૉકી |
| baseball | બેસબૉલ |
| American football | અમેરિકન ફુટબૉલ |
| ice hockey | બરફ પર રમતી હૉકી |
| boxing | બૉક્સિંગ |
| wrestling | કુસ્તી |
| athletics | અંગકસરત |
| skiing | બરફ ઉપર સરકવુ |
| ice skating | બરફ ઉપર સ્કેટિંગ |
| fishing | માછલી પકડ્વી |
| archery | તીરદાજી |
| hunting | શિકાર કરવો |
| shooting | શિકાર કરવો |
| snowboarding | બરફ ઉપર સરકાવુ |
| sailing | સમુદ્ર ઉપર સરકાવુ |
| windsurfing | હવામા સરકાવુ |
| bowls | બ્લ્સ |
| ten-pin bowling | બોલિંગ |
| cycling | સાઇકલ ચલાવવી |
| motor racing | મોટર રેસ |
| swimming | તરવુ |
| scuba diving | દરિયમા ડૂબકી મારવી |
| martial arts | માર્ષલ આર્ટ્સ |
| judo | જૂડો |
| karate | કરાટે |
| kick boxing | કિક બૉક્સિંગ |
| water skiing | પાણીમા સ્કિઈઈંગ |
| running | દોડવુ |
| jogging | દોડવુ |
| walking | ચાલવુ |
| hiking | પર્વત પર ચડવુ |
| mountaineering | પર્વત પર ચડવુ |
| darts | ડાર્ટ્સ |
| snooker | સ્નુકર |
| pool | પૂલ |
| score | સ્કોર |
| to win | જીતવુ |
| to lose | હારવુ |
| to draw | ડ્રૉ |
| tennis court | ટેનિસ કોર્ટ |
| football pitch | ફુટબૉલ નુ મેદાન |
| cricket ground | ક્રિકેટ નુ મેદાન |
Football terms - ફુટબૉલ ના નીયમો
| offside | ઓફસાઇડ |
| goal | ગોલ |
| shot | શોટ |
| to score | સ્કોર કરવો |
| net | નેટ |
| referee | રેફરી |
| player | ખેલાડી |
| penalty | પેનાલ્ટી |
| free kick | ફ્રી કીક |
| goal kick | ગોલ કિક |
| corner | ખૂણો |
| yellow card | યેલ્લો કાર્ડ |
| red card | રેડ કાર્ડ |
| foul | ફાઉલ |
| to send off | સૅંડ ઑફ |
Sports equipment - રમત ગમતના સાધનો
| golf club | ગોલ્ફ ક્લબ |
| tennis racquet | ટેનિસનુ રેકેટ |
| squash racquet | સ્ક્વૉશ નુ રેકેટ |
| badminton racquet | બૅડમિંટન નુ રેકેટ |
| cricket bat | ક્રિકેટ નુ બૅટ |
| baseball bat | બેસબૉલ નુ બૅટ |
| ball | બૉલ |
| football | ફુટબૉલ |
| rugby ball | રગ્બી બૉલ |
| boxing glove | બૉક્સિંગ ના મોજા |
| hockey stick | હૉકી ની સ્ટિક |
Table games - ટેબલ ની રમત
| backgammon | બૅકગૅમન |
| chess | ચેસ |
| bridge | પૂલ |
| poker | પોકર |
| board game | બોર્ડ ગેમ |
Card games - કાર્ડ ની રમતો
| card | પત્તા |
| pack of cards | પત્તાની કૅટ |
| hand | હાથ |
| trick | ટ્રિક |
| to deal the cards | પત્તા નક્કી કરવા |
| to cut the cards | પત્તા કાપવા |
| to shuffle the cards | પત્તા ફેરવવા |
| suit | સૂટ |
| hearts | લાલ |
| clubs | કાળી |
| diamonds | ચરકટ |
| spades | ફલ્લી |
| ace | ઍક્કો |
| king | બાદશાહ |
| queen | રાણી |
| jack | ગલ્લો |
| joker | જોકર |
| your turn | તમારો વારો |
Chess - ચેસ
| piece | ટુકડા |
| king | રાજા |
| queen | રાણી |
| bishop | બિશપ |
| knight | નાઇટ |
| rook or castle | કિલ્લો |
| pawn | ઘોડો |
| move | ચાલ |
| check | ચેક |
| checkmate | માત |
| draw | ડ્રૉ |
| to move | ચાલવુ |
| to castle | કિલ્લો કબ્જે કરવો |
| to take | લઈ લેવુ |
| to capture | કબ્જે કરવુ |
| to resign | રાજીનામુ આપવુ |
| your move | તમારી ચાલ |
| good move! | સારી ચાલ |
No comments:
Post a Comment