| pedestrian crossing | રાહદારી માટે રસ્તો ક્રૉસ કરવાની જગ્યા |
| car park | ગાડી મૂકવાનુ સ્થળ |
| multi-storey car park | બહુમાળી ગાડી મૂકવાનુ સ્થળ |
| parking meter | પાર્ક કરવાની ફી |
| taxi rank | ટૅક્સી ઉભી રાખવાની જગ્યા |
| bus station | બસ સ્ટૅંડ |
| train station | ટ્રેન સ્ટેશન |
| street | ગલી |
| avenue | આવન્યૂ |
| side street | બાજુ ની ગલી |
| bus shelter | બસ ઉભા રહેવાની જગ્યા |
| pavement (US English: sidewalk) | ફુટપાથ |
| pedestrian subway | રાહદારીઓ ની ચાલવા માટે રસ્તો |
| children's playground | બાળકો માટે રમત નુ મેદાન |
| park | બગીચો |
Shops - દુકાનો
| supermarket | મોટી બજાર |
| butchers | ખાટકી |
| fishmongers | માછલી વેચનારા |
| bakery | બેકરી |
| hardware shop | હાર્ડવેરની દુકાન |
| garden centre | બગીચો |
| general store | સામાન્ય ચીજો માટેની દુકાન |
| DIY store | DIY દુકાન |
| electrical shop | ઍલેક્ટ્રિકની દુકાન |
| sports shop | રમત ગમતના સાધનો ની દુકાન |
| shoe shop | પગરખાની દુકાન |
| dress shop | કાપડની દુકાન |
| charity shop | રાહત ભાવની દુકાન |
| chemists | દવાઓ |
| greengrocers | અનાજ ની દુકાન |
| gift shop | ભેટ ની દુકાન |
| department store | સામાન્ય ચીજો માટેની દુકાન |
| stationers | સ્ટેશનરીની દુકાન |
| newsagents | છાપા ની દુકાન |
| bookshop | પુસ્તકોની દુકાન |
Buildings - મકાનો
| church | દેવળ |
| cemetery | સ્મશાન |
| cathedral | દેવળ |
| bus stop | બસ સ્ટોપ |
| estate agents | મકાન ના દલાલ |
| hairdressers | વાળંદ |
| barbers | વાળંદ |
| leisure centre | માહિતી મેળવવાનુ સ્થળ |
| post office | ટપાલ કચેરી |
| art gallery | કલા પ્રદર્શન સ્થળ |
| café | કેફે |
| restaurant | રેસ્ટોરેંટ |
| bank | બૅંક |
| building society | મકાન બાંધકામ વિભાગ |
| cinema | સિનિમા |
| theatre | થિયેટર |
| pub (public house) | પબ |
| off licence | ઑફ લાઇસેન્સ |
| kiosk | જાહેરાતનુ બોર્ડ |
| block of flats | હારબંધ મકાનો |
| gym | કસરત માટેનુ સ્થળ |
| school | શાળા |
| university | મહવિધ્યલય |
| petrol station | પેટ્રોલ પંપ |
| garage | ગૅરેજ |
| hotel | હોટેલ |
| shopping centre | ખરીદી માટેનુ સ્થળ |
No comments:
Post a Comment