Friday, May 10, 2013

ભણતર



state schoolસરકારી શાળા
private schoolખાનગી શાળા
pupilછોકરાઓ
studentવિધ્યાર્થીઓ
teacherશિક્ષક
subjectવિષય
exam (abbreviation of examination)પરીક્ષા
schoolશાળા
classroomવર્ગખંડ
nursery schoolબાલમંદિર( 2-5 વર્ષ માટે)
primary schoolપ્રાથમીક શાળા ( 5-11 વર્ષ)
secondary schoolમાધ્યમિક શાળા ( 11-16/18 વર્ષ)
universityમહાવિધ્યલય
undergraduateસ્નાતક ના હોય તે
graduateસ્નાતક
post-graduateઅનુસ્નાતક
degreeડિગ્રી
lessonલેસન
blackboardકાળુ પાટીયુ
whiteboardસફેદ પાટીયુ
lectureતાસ
lecturerમોટા શિક્ષક
professorમોટા શિક્ષક
headmasterમોટા સાહેબ
headmistressમોટા મેડમ
head teacherમુખ્ય શિક્ષક
school dinnersશાળાનુ ભોજન
courseવિષય
termસત્ર
curriculumભણતર
computer roomકંપ્યૂટર માટેનો ઓરડો

o studyભણવુ તે
to reviseફરીથી યાદ કરવુ
to sit an examપરીક્ષા આપવી
to pass an examપરીક્ષા પાસ કરવી
to fail an examપરીક્ષા મા નાપાસ થવુ
 
exam resultsપરીક્ષનુ પરિણામ
gradeગ્રેડ
markમાર્ક
qualificationલાયકાત
certificateપ્રતિભાપત્ર
homeworkઘરકામ
libraryપુસ્તકાલય
essay / paperનિબંધ
hall of residenceઘર
student loanભણતર માટેની લોન
tuition feesભણતર ની ફી

No comments:

Post a Comment