Friday, May 10, 2013

માનવ શરીર


headમાથુ
hairવાળ
eyeઆંખો
eyebrowઆઇબ્રો
noseનાક
cheekદાઢી
jawજડબુ
tooth (plural: teeth)દાંત
lipહોઠ
moustacheમુછ
beardદાઢી
chinહોઠ ની નીચેનો ભાગ
earકાન
tongueજીભ
neckડોક
throatગળુ
shoulderખભો
armહાથ
elbowકોણી
handહાથ
fingerઆંગળી
thumbઅંગૂઠો
wristકાંડુ
skinચામડી
bonesહાડકા
muscleસ્નાયુઓ
chestછાતી
breastસ્તન
nippleડિંટ્ડી
backપીઠ
spineકરોડરજ્જુ
waistકમર
stomachપેટ
navel / belly buttonકમર ની નીચેનો ભાગ
hipકમર ની નીચેનો ભાગ
thighજંઘ
legપગ
calfપીંડી
kneeઘૂંટણ
ankleઍડી

foot (plural: feet)પગ
toeપગનો અંગૂઠો
big toeમોટો અંગૂઠો
bottom (slang: bum)પ્રૂશ્ઠ
penisજેનેનઈન્દ્રિય
testiclesવૃષણ
toenailપગનો નખ
fingernailઆંગળી નો નખ
bloodલોહી
sweatપરસેવો
to breatheસ્વાષ લેવો

Organs - અવયવો

brainમગજ
liverજઠર
heartહ્રદય
lungsફેફસા
kidneysકિડ્ની
intestinesઆંતરડા

Senses - ઈન્દ્રીયો

smellગંધ
touchસ્પર્શ
sightદ્રષ્ટી
hearingશ્રવણશક્તિ
tasteસ્વાદ
 
to smellસુઘવુ
to touchસ્પર્શ કરવો
to seeજોવુ
to hearસાંભળવુ
to tasteસ્વાદ કરવો

No comments:

Post a Comment