On arrival - આગમન વખતે
| come on in! | અંદર આવો! |
| good to see you! | તમને જોઈને ઘણી ખુશી થઈ |
| you're looking well | તમે ઘણા સરસ દેખાઈ રહ્યા છો |
| please take your shoes off | મહેરબાની કરીને, તમારા બૂટ કાઢી નાખો |
| can I take your coat? | શુ હું તમારો કોટ લઈ શકુ? |
| sorry we're late | માફ કરશો, અમે મોડા છે |
| did you have a good journey? | શુ તમારી યાત્રા સારી હતી? |
| did you find us alright? | તમને સરનામુ બરાબર મળી ગયુ? |
| I'll show you your room | હું તમને તમારો રૂમ દેખાડુ |
| this is your room | આ તમારો રૂમ છે |
| would you like a towel? | શું તમને ટુવાલ જોઈશે? |
| make yourself at home | તમે પોતાનુ ઘર સમજીને રહો |
Offering drinks
| can I get you anything to drink? | શુ હું તમારા માટે કઈ પીવા માટે લાવુ? |
| would you like a tea or coffee? | તમે ચા લેશો કે કૉફી? |
| how do you take it? | તમે તે કેવી રીતે લો છો? |
| do you take sugar? | શુ તમે ખાંડ લેશો? |
| do you take milk? | શુ તમે દૂધ લેશો? |
| how many sugars do you take? | તમે કેટલી ખાંડ લેશો? |
| would you like a ...? | શુ તમે ... લેશો? |
| soft drink | ઠંડુ |
| beer | બિયર |
| glass of wine | વાઇન નો ગ્લાસ |
| gin and tonic | જિન તથા ટૉનિક |
| have a seat! | બેસો! |
| let's go into the ... | ચાલો ... મા જઈશૂ |
| lounge | લાઉંજ |
| living room | મોટો રૂમ |
| dining room | જમવાનો રૂમ |
| do you mind if I smoke here? | હું અહિયા ધુમ્રપાન કરુ તો તમને કાઇ વાંધો તો નથી ને? |
| I'd prefer it if you went outside | જો તમે બહાર ગયા હોત તો મને ગમ્યુ હોત |
| are you ready to eat now? | શુ તમે જમવા માટે તૈયાર છો? |
| who's driving tonight? | આજે રાતે કોણ ચલાવવાનુ છે? |
| could I use your phone? | શુ હું તમારો ફોન વાપરી શકુ? |
| your taxi's here | તમારી ટૅક્સી આવી ગઈ |
| thanks for coming | આવવા બદલ આભાર |
| have a safe journey home | ઘરે સંભાળીને જજો |
| thanks for a lovely evening | આ સુંદર સાંજ બદલ આભા |
No comments:
Post a Comment