Alcoholic drinks - માદક પીણા
| beer | જવનુ પાણી |
| lager | લાગર |
| ale | ઍલ |
| stout | સ્ટાઉટ |
| wine | દ્રાક્ષનુ માદક પીણા |
| red wine | લાલ વાઇન |
| white wine | સફેદ વાઇન |
| rosé | રોસે |
| whisky / whiskey | વિસ્કી |
| rum | રમ |
| gin | જિન |
| brandy | બ્રૅંડી |
| liqueur | દારૂ |
| vodka | વોડ્કા |
| cider | સાઇડર |
| sparkling wine | ઑક્સિજન વાળુ વાઇન |
| champagne | શૅંપેન |
| bitter | કડવા પીણા |
| shandy | શૅંડી |
| drunk | પીધેલો |
| hangover | દારૂ પીધા પછીની સ્થિતિ |
| tipsy | ટિપ્સી |
| cheers | ચિયર્સ |
| martini | માર્ટિની |
| cocktail | બે દારૂનુ મિશ્રણ |
| aperitif | જમવાનુ શરૂ કરવાના પીણા |
| alcohol | આલ્કોહૉલ |
| spirits | સ્પિરિટ |
| bartender | બાર મા કામ કરનાર માણસ |
| barman | બાર મા કામ કરનાર માણસ |
| barmaid | બાર મા કામ કરનાર માણસ |
| beer mat | બિયર |
No comments:
Post a Comment