Dairy products - દૂધ ની બનાવટો
| milk | દૂધ |
| full-fat milk | ભારે દૂધ |
| semi-skimmed milk | હલકુ દૂધ |
| skimmed milk | હલકુ દૂધ |
| eggs | ઈડા |
| free range eggs | ઈડા |
| butter | માખણ |
| margarine | ઍક પ્રકારનુ માખણ |
| cream | ક્રીમ |
| sour cream | ઍક પ્રકારનુ ક્રીમ |
| cheese | ચીજ઼ |
| goats cheese | બકરીના દૂધ નુ ચીજ઼ |
| yoghurt | દહી |
Bread, cakes, and home baking - બ્રેડ
| white bread | સફેદ બ્રેડ |
| brown bread | કાળી બ્રેડ |
| bread rolls | બ્રેડ રોલ |
| baguette | ઍક પ્રકારની બ્રેડ |
| loaf | લોફ |
| sliced loaf | કાપેલો લોફ |
| pitta bread | ઍક પ્રકારની બ્રેડ |
| plain flour | સાદો લોટ |
| self-raising flour | ઍક પ્રકારનો લોટ |
| pastry | પેસ્ટ્રી |
Breakfast foods - સવારનો નાસ્તો
| toast | ટોસ્ટ |
| jam | જામ |
| marmalade | ઍક પ્રકારનુ જામ |
| breakfast cereal | મકાઈ ના પૌવા |
| cornflakes | મકાઈ ના પૌવા |
| muesli | ઍક પ્રકારનો નાસ્તો |
| porridge | પોરિજ |
Other foods - બિજુ ખાવાનુ
| sugar | ખાંડ |
| salt | મીઠુ |
| pepper | મરી |
| vinegar | વિનેગાર |
| ketchup | સૉસ |
| mayonnaise | ઍક પ્રકારનો સૉસ |
| mustard | રાઈ |
| spices | મસાલા |
| garlic | લસણ |
| chilli | મરચુ |
| curry powder | મરચુ પાઉડર |
| pasta | ઍક પ્રકારની વાનગી |
| pasta sauce | ઍક પ્રકારનો સૉસ |
| spaghetti | ઍક પ્રકારની વાનગી |
| pizza | ઍક પ્રકારની ઈટાલિયન વાનગી |
| rice | ભાત |
| noodles | ઍક પ્રકારની વાનગી |
Snacks - નાસ્તો
| nuts | સૂકા મેવા |
| olives | ઑલિવ |
| hummus | હ્યૂમ્મસ |
| crisps | બટાકા ચિપ્સ |
| chocolate | ચૉક્લેટ |
| sweets | મીઠાઈ |
| biscuits | બિસ્કટ |
Herbs
| sage | સેજ |
| thyme | થાઈમ |
| rosemary | રોસમેરી |
| parsley | પાર્સ્લી |
| dill | ડિલ |
| basil | તુલસી |
| coriander | ધાણા |
Meat - માંસ
| beef | ગાયનુ માંસ |
| pork | ડુક્કરનુ માંસ |
| chicken | મરઘી |
| bacon | ડુક્કરનુ માંસ |
| ham | ડુક્કરનુ માંસ |
| lamb | બકરીનુ માંસ |
| liver | આંતરડા |
| kidneys | કિડ્ની |
| turkey | ટર્કી |
| duck | બતક |
| sausages | ઍક પ્રકારનુ માંસ |
| cooked meat | રાંધેલુ માંસ |
| salami | ઍક પ્રકારની વાનગી |
| pork pie | ડુક્કરની વાનગી |
| sausage rolls | ઍક પ્રકારની વાનગી |
| paté | ઍક પ્રકારની વાનગી |
Fruit - ફળ
| apple | સફરજન |
| orange | નારંગી |
| banana | કેળુ |
| pear | નાસપતી |
| peach | પીચ |
| lemon | લીંબુ |
| lime | મોસંબી |
| plum | પ્લમ |
| melon | સક્કરટેટી |
| grape | દ્રાક્ષ |
| mango | કેરી |
| kiwi fruit | કીવી |
| apricot | ઍપ્રિકૉટ |
| pineapple | અનાનસ |
| blackberry | બ્લૅકબેરી |
| blackcurrant | ઍક પ્રકારની દ્રાક્ષ |
| blueberry | બ્લ્યૂબેરી |
| strawberry | સ્ટ્રૉબેરી |
| raspberry | રાસબેરી |
| gooseberry | ગૂસબેરી |
Fish - માછલી
Vegetables - શાકભાજી
| tomato (plural: tomatoes) | ટામેટા |
| avocado | ઍક પ્રકારનુ ફળ |
| pepper | મરી |
| turnip | તાંદલ્જો |
| potato (plural: potatoes) | બટાકા |
| peas | વટાણા |
| carrot | ગાજર |
| onion | કાંદા |
| celery | સેલરી |
| cabbage | કૉબી |
| broccoli | ઍક પ્રકારનુ શાક |
| cauliflower | ફૂલાવર |
| Brussels sprouts | ઍક પ્રકારનુ શાક |
| broad beans | ફણસી |
| runner beans | ફણસી |
| French beans | ફણસી |
| leek | ઍક પ્રકારનુ શાક |
| courgette | ઍક પ્રકારનુ શાક |
| aubergine | રીંગણા |
| sweetcorn | મકાઈ |
| lettuce | ઍક પ્રકારની કૉબી |
| spring onion | ઍક પ્રકારના કાંદા |
| mushroom | મશરૂમ |
| cucumber | કાકડી |
Canned and frozen foods - ફ્રોજ઼ન તથા ડબ્બાનુ ખાવાનુ
| baked beans | બાફેલી ફણસી |
| corned beef | ઍક પ્રકારનુ ગાયનુ માંસ |
| tinned tomatoes | ડબ્બાનુ ટામેટા |
| chips | ચિપ્સ |
| frozen peas | સંગ્રહ કરેલા વટાણા |
| ice cream | આઇસ ક્રીમ |
No comments:
Post a Comment