| vitamin pills | વિટામીનની ગોળીઓ |
| throat lozenges | ગળા માટે ગોળીઓ |
| cough mixture | કૉફ ની દવા |
| disposable nappies | બાળકો માટે નૅપી |
| baby wipes | બાળકો માટે ટુવાલ |
| tissues | ટિશ્યૂસ |
| safety pins | સેફ્ટી પિન |
| painkillers | દુખાવો મટે તે માટેની દવા |
| bandages | બૅંડેજ |
| baby foods | નાના બાળકો માટેનો ખોરાક |
| nicotine patches | તમાકૂના ડાઘા |
| condoms | કૉંડમ |
| emergency contraception (also known as the morning after pill) | ગર્ભવતી ના થવા માટેની ગોળીઓ |
| prescription | ડૉક્ટરની ચિટ્ઠી |
| chemist | દવાની દુકાન વાળો |
| pharmacist | દવાની દુકાન વાળો |
| medicine | દવા |
| pregnancy testing kit | ગર્ભવસ્થા જાણવા માટે સાધન |
| lip gloss | હોઠ માટે ગ્લૉસ |
| lip balm | હોઠ માટે બામ |
| sun cream | સૂર્યથી બચાવા માટે ક્રીમ |
| nail varnish | નેલ વાર્નિશ |
| nail varnish remover | નેલ વાર્નિશ કાઢવા માટે લોશન |
| sun block | સૂર્ય બ્લૉક |
| thermometer | થર્મૉમીટર |
| laxatives | ઍક પ્રકારની દવા |
| diarrhoea tablets | ઝાડા માટેની દવા |
| hay fever tablets | તાવ માટેની દવા |
| contact lens solution | આંખ ના લેન્સ માટે સલ્યૂશન |
| eye drops | આંખના ટીપા |
| athlete's foot powder | હાથીપગાનો પાઉડર |
| hot water bottle | ગરમ પાણીની બૉટલ |
| travel sickness tablets | યાત્રા માટેની બિમારીની દવા |
| sleeping tablets | ઉંઘ માટેની દવા |
No comments:
Post a Comment