| how much is it to get in? | અંદર પ્રવેશ ના કેટલા છે? |
| is there an admission charge? | શુ કોઈ પ્રવેશ ફી છે? |
| only for the exhibition | ફક્ત પ્રદર્શન માટે |
| |
| what time do you close? | તમે કેટલા વાગે બંધ કરો છો? |
| |
| the museum's closed on Mondays | સંગ્રહસ્થાન સોમવારે બંધ હોય છે |
| |
| can I take photographs? | શુ હું ફોટા પાડી શકુ? |
| |
| would you like an audio-guide? | શુ તમને માર્ગદર્શન જોઈશે? |
| |
| are there any guided tours today? | શુ આજે કોઈ માર્ગદર્શિત યાત્રા છે? |
| what time does the next guided tour start? | હવે પછીની માર્ગદર્શિત યાત્રા કેટલા વાગે ચાલુ થશે? |
| |
| where's the cloakroom? | બાથરૂમ ક્યા છે? |
| we have to leave our bags in the cloakroom | અમારે અમારો સમાન રૂમ મા મુકવો પડશે |
| |
| do you have a plan of the museum? | શુ તમારી પાસે સંગ્રહસ્થાન નો પ્લાન છે? |
No comments:
Post a Comment