| have you got any ...? | શુ તમારી પાસે કોઈ ... છે? |
| painkillers | દર્દશામક |
| paracetamol | પરસેટામોલ |
| aspirin | આસ્પ્રિન |
| plasters | પાટો |
| |
| how are you feeling? | તમને કેવુ લાગે છે? |
| are you feeling alright? | તમને બરાબર લાગે છે? |
| are you feeling any better? | તમને કઈ સારુ લાગે છે? |
| |
| I hope you feel better soon | હું આશા રાખુ કે તમને જલ્દી સારુ થઈ જાય |
| get well soon! | જલ્દી સારા થઈ જાઓ! |
| |
| I need to see a doctor | મારે ડૉક્ટર ને મળવુ પડશે |
| |
| I think you should go and see a doctor | મારા માટે તમારે ડૉક્ટર ને મળવુ જોઈઍ |
| |
| do you know a good ...? | શુ તમે કોઈ સારા ... ને જાણો છો? |
| doctor | ડૉક્ટર |
| dentist | દાંત ના ડૉક્ટર |
| |
| do you know where there's an all-night chemists? | શુ તમે કોઈ આખી રાત ચાલુ રહેતી હોય આવી દવાની દુકાન જાણો છો? |
No comments:
Post a Comment