Dealing with the police - પોલીસ જોડે વાત કરવી
| could I see your driving licence? | શું હું તમારુ લાઇસેન્સ જોઈ શકુ? |
| do you know what speed you were doing? | શુ તમને ખબર છે તમે કેટલી ઝડ્પ થી જઈ રહ્યા હતા? |
| have you had anything to drink? | શું તમે કાઇ પીધુ હતુ? |
| could you blow into this tube, please? | મહેરબાની કરી ને આ પાઇપ મા ફુંક મારો |
Things you might see - વસ્તુ જે તમે કદાચ જુઓ
| Stop | ઉભા રહો |
| Give way | રસ્તો આપો |
| No entry | રસ્તો બંધ |
| One way | ઍક રસ્તો |
| Parking | ઉભા રાખવાની જગ્યા |
| No parking | અહિયા ઉભુ રાખવુ નહી |
| No stopping | અહિયા ઉભુ રહેવુ નહી |
| Vehicles will be clamped | વાહનો બાંધી દેવામા આવશે |
| Keep left | ડાબી બાજુ રાખો |
| Get in lane | લાઇન મા આવો |
| Slow down | ધીમા પડો |
| No overtaking | આગળ વધવુ નહી |
| School | શાળા |
| Low bridge | નીચો પુલ |
| Level crossing | રસ્તો પસાર કરવાની જગ્યા |
| Bus lane | બસ ની લાઇન |
| No through road | રસ્તા ઉપર થી નહી |
| Caution | ધ્યાન રાખો |
| Fog | ધુમ્મસ |
| Diversion | ફરી ને જાઓ |
| Road closed | રસ્તો બંધ |
| Roadworks | રસ્તા ઉપર કામકાજ |
| Accident ahead | આગળ અકસ્માત થયેલો છે |
| Queue ahead | આગળ લાઇન છે |
| Queues after next junction | આગળ ના ચાર રસ્તા પછી લાઇન છે |
| On tow | ખેચાણ ગાડી ઉપર |
| Services | સવલતો |
| Air | હવા |
| Water | પાણી |
| Don't drink and drive | દારૂ પીને ચલાવશો નહી |
No comments:
Post a Comment