| I'd like to hire a car | હું ગાડી ભાડે લેવા માંગુ છુ |
| |
| how long for? | કેટલા વખત માટે? |
| for how many days? | કેટલા દિવસ માટે? |
| for ... | તે… |
| one day | ઍક દિવસ માટે |
| two days | બે દિવસ માટે |
| a week | ઍક અઠવાડિયા માટે |
| |
| how much does it cost? | તેના કેટલા રૂપીયા થશે? |
| £40 a day with unlimited mileage | ઍક દિવસ ના £40, ગમે તેટલુ ચલાવો |
| |
| what type of car do you want — manual or automatic? | તમને કેવી ગાડી જોઇઍ છે? મૅન્યૂયલ કે ઑટોમૅટિક? |
| |
| has this car got ...? | શુ આ ગાડી મા...? |
| air conditioning | ઍરકંડીશન છે? |
| central locking | સેંટ્રલ લૉક છે? |
| a CD player | સીડી પ્લેયર છે? |
| child locks | બાળકો માટે નુ લૉક છે? |
| |
| could I see your driving licence? | શુ હું તમારુ વાહન નુ લાઇસેન્સ જોઈ શકુ? |
| |
| you have to bring it back with a full tank | તમારે તેને ટાંકી ભરીને પાછુ લાવવુ પડશે |
| it has to be returned by 2pm on Saturday | તેને શનિવાર બપોરે 2 વાગ્યા પહેલા પાછુ લાવવુ પડશે |
| |
| remember to drive on the ... | યાદ રાખો ચલાવો... |
| left | ડાબી બાજુ |
| right | જમણી બાજુ
|
No comments:
Post a Comment