યાત્રા
આયી કેટલાક સામાન્ય પ્રવાસ અંગે ના અંગ્રેજી વાક્યો છે જે તમને ઉપયોગી થશે
| where's the ticket office? | ટિકેટ કચેરી ક્યા છે? |
| where do I get the ... to Southampton from? | મને સાઉથૅંપ્ટન માટે ... ક્યા થી મળશે? |
| bus | બસ |
| train | ટ્રેન |
| ferry | ફેરી |
| what time's the next ... to Portsmouth? | પોર્ટ્સમાઉત માટે ની બીજી ... ક્યારે છે? |
| bus | બસ |
| train | ટ્રેન |
| ferry | ફેરી |
| this ... has been cancelled | આ ... ની રદ્દ કરવામા આવી છે |
| bus | બસ |
| train | ટ્રેન |
| flight | વિમાન |
| ferry | ફેરી |
| this ... has been delayed | આ ... મોડી કરવામા આવી છે |
| bus | બસ |
| train | ટ્રેન |
| flight | વિમાન |
| ferry | ફેરી |
| have you ever been to ...? | તમે ક્યારેય ... ગયા છો? |
| Italy | ઇટલી |
| yes, I went there on holiday | હા, હું ત્યા રજાઓ મા ગયો હતો |
| no, I've never been there | ના, હું ત્યા ક્યારેય ગયો નથી |
| I've never been, but I'd love to go someday | હું ત્યા ક્યારેય ગયો નથી, પણ મને ચોક્કસ જવુ ગમશે |
| how long does the journey take? | પ્રવાસ મા કેટલો ટાઇમ લાગશે? |
| what time do we arrive? | આપણે કેટલા વાગે આવીશુ? |
| do you get travel sick? | શું તમે પ્રવાસ મા માંદા પડ્યા છો? |
| have a good journey! | તમારી યાત્રા શુભ રહે? |
| enjoy your trip! | પ્રવાસ મા મજા કરજો! |
At the travel agents - ટ્રાવેલ ઍજેંટ ની કચેરી મા
| I'd like to travel to ... | હું જવુ ગમશે ... |
| Spain | સ્પેન |
| I'd like to book a trip to ... | હું પ્રવાસ આરક્ષીત કરવા માંગુ છુ ... |
| Berlin | બેર્લિન |
| how much are the flights? | વિમાન પ્રવાસ ની કિંમત શુ છે? |
| do you have any brochures on ...? | શું તમારી પાસે કોઈ બ્રોશૌર્સ છે ...? |
| Switzerland | સ્વિટ્જ઼ર્લૅંડ |
| do I need a visa for ...? | શું મારે વીસા જોઈશે ...? |
| Turkey | ટર્કી માટે |
No comments:
Post a Comment