Thursday, May 9, 2013

મહેમાન ની આગત્ સ્વાગતા





On arrival - આગમન વખતે

come on in!અંદર આવો!
good to see you!તમને જોઈને ઘણી ખુશી થઈ
you're looking wellતમે ઘણા સરસ દેખાઈ રહ્યા છો
 
please take your shoes offમહેરબાની કરીને, તમારા બૂટ કાઢી નાખો
can I take your coat?શુ હું તમારો કોટ લઈ શકુ?
 
sorry we're lateમાફ કરશો, અમે મોડા છે
 
did you have a good journey?શુ તમારી યાત્રા સારી હતી?
did you find us alright?તમને સરનામુ બરાબર મળી ગયુ?
 
I'll show you your roomહું તમને તમારો રૂમ દેખાડુ
this is your roomઆ તમારો રૂમ છે
 
would you like a towel?શું તમને ટુવાલ જોઈશે?
 
make yourself at homeતમે પોતાનુ ઘર સમજીને રહો

Offering drinks

can I get you anything to drink?શુ હું તમારા માટે કઈ પીવા માટે લાવુ?
 
would you like a tea or coffee?તમે ચા લેશો કે કૉફી?
how do you take it?તમે તે કેવી રીતે લો છો?
do you take sugar?શુ તમે ખાંડ લેશો?
do you take milk?શુ તમે દૂધ લેશો?
how many sugars do you take?તમે કેટલી ખાંડ લેશો?
 
would you like a ...?શુ તમે ... લેશો?
soft drinkઠંડુ
beerબિયર
glass of wineવાઇન નો ગ્લાસ
gin and tonicજિન તથા ટૉનિક

have a seat!બેસો!
 
let's go into the ...ચાલો ... મા જઈશૂ
loungeલાઉંજ
living roomમોટો રૂમ
dining roomજમવાનો રૂમ
 
do you mind if I smoke here?હું અહિયા ધુમ્રપાન કરુ તો તમને કાઇ વાંધો તો નથી ને?
I'd prefer it if you went outsideજો તમે બહાર ગયા હોત તો મને ગમ્યુ હોત
 
are you ready to eat now?શુ તમે જમવા માટે તૈયાર છો?
 
who's driving tonight?આજે રાતે કોણ ચલાવવાનુ છે?
 
could I use your phone?શુ હું તમારો ફોન વાપરી શકુ?
 
your taxi's hereતમારી ટૅક્સી આવી ગઈ
 
thanks for comingઆવવા બદલ આભાર
have a safe journey homeઘરે સંભાળીને જજો
 
thanks for a lovely eveningઆ સુંદર સાંજ બદલ આભા

No comments:

Post a Comment